ભારતીય સંશોધકોએ સુપરલ્યુમિન્સ સુપરનોવા શોધ્યો.

  • આ સુપરનોવા બીજા કોઇ ચમકિલા તારાથી પ્રકાશિત છે જેને દેવસ્થળ ઓપ્ટિકલ ટેલિસ્કોપ અને બે અન્ય ભારતીય ટેલિસ્કોપ (સંપૂર્ણાનંદ અને હિમાલયન ચંદ્રા) ની મદદથી શોધવામાં આવ્યો છે. 
  • આ સુપરનોવાનું મેગ્નેટિક ફિલ્ડ ખુબજ શક્તિશાળી છે તેમજ આ તેનું સર્જન વિશાળ કદના તારામાંથી થયું છે જેનું કદ આપણા સૂર્ય કરતા લગભગ 25 ગણુ મોટું છે.
Supernova

Post a Comment

Previous Post Next Post