વિશ્વના સૌથી વૃદ્ધ સ્કુલ સ્ટુડન્ટ ભાગીરથી અમ્માનું 107 વર્ષની વયે નિધન.

  • તેઓ કેરલના સૌથી વૃદ્ધ સ્કુલ સ્ટુડન્ટ હતા. તેઓનું સપનુ હતુ કે તેઓ ધોરણ 10ની પરીક્ષા પાસ કરે.
  • તેમણે 5મું ધોરણ પાસ કર્યુ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યક્રમ મન કી બાતમાં તેમનો ઉલ્લેખ કર્યો હતો.
  • વર્ષ 2019માં કેરલ રાજ્ય સાક્ષરતા મિશન (KSLM) દ્વારા આયોજિત ધોરણ 4ની સમકક્ષ પરીક્ષા પાસ કરી સૌથી મોટી ઉંમરના છાત્ર બનવાનો ઈતિહાસ રચ્યો હતો.
  • તેઓ કેરળ રાજ્ય શિક્ષણ અભ્યાનના પોસ્ટર ગર્લ હતા. 
  • તેઓને વર્ષ 2019માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘નારી શક્તિ પુરસ્કાર’ અપાયો હતો. 
  • આ પુરસ્કારની શરૂઆત વર્ષ 1999માં કરવામાં આવી હતી. જેમાં સંસ્થા કેટેગરીમાં રૂ. 2 લાખ તેમજ વ્યક્તિગત શ્રેણીમાં રૂ. 1 લાખ ઈનામ આપવામાં આવે છે.
Bhagirithi Amma

Post a Comment

Previous Post Next Post