તાજિકિસ્તાનમાં પોતાનો ઈતિહાસનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ કરાયો.

  • આ યુદ્ધાભ્યાસ તાજિકિસ્તાનના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાનના વળતા આતંક વિરૂદ્ધ કરાયો છે.
  • તાજિકિસ્તાનના દ્વારા પોતાની અફઘાન સરહદે પણ 20 હજાર વધારાના સૈનિકોને તૈનાત કરાયા છે.
  • આ યુદ્ધભ્યાસનું તાજિકિસ્તાનના સરકારી મિડીયા પર લાઈવ પ્રસારણ પણ કરાયું હતુ.
  • થોડા સમય પહેલા જ અમેરિકા દ્વારા તાલિબાનના વિરૂદ્ધ 6-7 સ્થળો પર એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. જેને તાજિકિસ્તાન દ્વારા દોહા સમજૂતિનું ઉલ્લંઘન મનાવ્યુ છે.
Largest war in tajakistan


Post a Comment

Previous Post Next Post