ન્યુયોર્ક ખાતે 20 દેશોના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન યોજાયુ.

  • આ પ્રદર્શન ન્યુયોર્કના મેટ મ્યુઝિયમમાં યોજાયુ છે. જેમા 20 દેશોના 120 ફોટોગ્રાફર્સના ફોટોગ્રાફ્સને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
  • આ પ્રદર્શનમાં ભારતના પ્રથમ મહિલા ફોટોજર્નલીસ્ટ સ્વ. વ્યારાવાલાના 125 ફોટોગ્રાફ્સ પણ મુકાયા છે.
  • જેમાં તેઓ દ્વારા 1940માં લેવાયેલ વિક્ટોરિયા ટર્મીનસની તસ્વીર પણ સામેલ છે.
  • સ્વ. હોમાઈ વ્યારાવાલાના તમામ ફોટોગ્રાફ્સ હાલ મુંબઈના અલકાઝી ફાઉન્ડેશન પાસે છે.
ફોટોગ્રાફ્સનું પ્રદર્શન


Post a Comment

Previous Post Next Post