મધ્યપ્રદેશના ઓરછા અને ગ્વાલિયરને યુનેસ્કોની ઐતિહાસિક શહેરોની યોજનામાં સામેલ કરાયા.

  • મધ્યપ્રદેશના નિવારી જિલ્લાના ઓરછા અને ગ્વાલિયર જિલ્લાના ગ્વાલિયરને યુનેસ્કોની Historic Urban Landscape યોજના હેઠળ સામેલ કરાયા છે.
  • આ યોજનામાં ભારતના અજમેર અને વારાણસી સહિત દક્ષિણ એશિયાના કુલ 6 શહેરો પહેલાથી જ સામેલ છે.
  • ઓરછા અને ગ્વાલિયર સામેલ કરાયા બાદ કુલ શહેરોની સંખ્યા 8 થઈ છે.
  • આ યાદીમાં ભારત સિવાય રાવલપીંડી (પાકિસ્તાન), ટોંગલી અને શાંઘાઈ (ચીન), બલારત (ઓસ્ટ્રેલિયા) તેમજ લેઉકા (ફીઝી)નો સમાવેશ થાય છે.

Orchha & Gwalior


Post a Comment

Previous Post Next Post