- આ સિસ્ટમનો ઉદ્દેશ્ય ચીનની અર્થવ્યવસ્થાને વર્ષ 2060 સુધીમાં કાર્બન રહિત બનાવવાનો છે.
- શરૂઆતમાં આ સ્કીમને ફક્ત વિદ્યુત ક્ષેત્ર પર લાગુ કરાશે. જેના દ્વારા ચીનમાં લગભગ 4 અબજ ટન કાર્બન પ્રતિ વર્ષ ઉત્પન્ન થાય છે.
- આ યોજના અંતર્ગત કોઈ કંપની વધુ કાર્બન ઉત્પાદન કરશે તો તેના પર દંડ લાગુ પડાશે.