જાપાનના ટોકિયો ખાતે ઓલિમ્પિક 2020 શરૂઆત થઈ.

  • આ સ્પર્ધા 8 ઓગષ્ટ સુધી ચાલનાર છે. જેનો MOTO - United by Emotion રખાયો છે.
  • આ સ્પર્ધાની ઓલિમ્પિક જ્યોત જાપાનની ખેલાડી નાઓમી ઓસાકાએ પ્રગટાવી હતી.
  • કોરોના સ્થિતિને ધ્યાને લઈ આ સ્પર્ધાની ઓપનિંગ સેરેમની પ્રેક્ષકોની ગેરહાજરીમાં ફક્ત મહેમાનો અને 1000 ખેલાડીઓની હાજરીમાં જ કરવામાં આવી હતી. 
  • આ સ્પર્ધાની માર્ચપાસ્ટમાં ભારતીય ખેલાડીઓને 21મો ક્રમ અપાયો હતો. જેમા ભારત તરફથી મનદીપસિંહ અને મેરીકોમ ધ્વજવાહક બન્યા હતા.
  • આ સ્પર્ધાની ઓપનિંગ સેરેમનીમાં 1824 ડ્રોન દ્વારા પૃથ્વીનો આકાર સર્જવામાં આવ્યો હતો.
  • આ સ્પર્ધામાં 33 રમતોમાં કુલ 339 ગોલ્ડ મેડલ માટે 11,238 ખેલાડીઓએ દાવેદારી નોંધાવી છે. જેમાં સૌથી વધારે 552 ઓલિમ્પિયન જાપનના છે.
  • આ ઓલિમ્પિકમાં સિરિયાની હેલ્ડ જોજો સૌથી નાની ઉંમર (12 વર્ષ) યંગેસ્ટ ઓલિમ્પિયન અને ફ્લેગ બેરર બની હતી.

Olympic 2020

Post a Comment

Previous Post Next Post