સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રસિદ્ધ વેપારની સુગમતા મુદ્દે ભારતની સ્થિતિમાં સુધારો થયો.

  • આ રિપોર્ટમાં ભારતે કુલ 9.32% અંક મેળવ્યા છે. જે 2019ના મેળવેલ અંક 78.49 કરતા વધુ છે. 
  • સંયુક્ત રાષ્ટ્રની એજન્સી દ્વારા આ રેન્કિંગ દર 2 વર્ષે પ્રસિદ્ધ કરાય છે.
  • આ સરવેમાં World Trade Organization ના Trade Facilitation Agreementમાં સામેલ 58 માપદંડોના આધારે રેન્ક અપાય છે.
  • આ સરવે મુજબ ભારતનો સ્કોર યુરોપીય સંઘના ફ્રાન્સ, બ્રિટન, કેનેડા, નોર્વે, ફિનલેન્ડ વગેરે કરતા પણ ઉંચો છે.
World Trade Organization




Post a Comment

Previous Post Next Post