- આ આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓમોટો પિટિશન હેઠળ અપાયા છે.
- આ આદેશોમાં કોર્ટ દ્વારા વેક્સિનેશન પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા, દિવ્યાંગ અને વૃદ્ધોને ઘરે જઈ વેક્સિન કરવા, વધતા કેસ અને નવા વેરિયટ પર નજર રાખવા 18 વર્ષથી નાના બાળકો માટે વેક્સિનેશનની વ્યવસ્થા કરવા, હોસ્પિટલમાં દવા અને ઓક્સિજનનો પૂરતો જથ્થો રાખવા તેમજ ટ્રેસીંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટનો કડકાઈથી અમલ કરવા જણાવાયું છે.