કેન્દ્ર સરકાર દ્વારા National Logistics Excellence Award શરુ કરવાની જાહેરાત કરવામાં આવી.

  • આ એવોર્ડ શરુ કરવાનો ઉદેશ્ય લોજિસ્ટિક્સ સેક્ટરને પ્રોત્સાહન આપવાનો છે. 
  • આ એવોર્ડ લોજિસ્ટીક્સ સપ્લાય ચેઇનમાં ભાગ લેનાર કંપનીઓને બે કેટેગરીમાં અપાશે જેમાં લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસ પ્રોવાઇડર તેમજ અન્ય ઉદ્યોગોનો સમાવેશ થાય છે. 
  • આ પુરસ્કાર consolidation, process standardization, technological upgrade, digital transformations અને sustainable practices જેવા માપદંડોને આધારે અપાશે.
National Logistics Excellence Award


Post a Comment

Previous Post Next Post