સુરત મહાનગરપાલિકા દેશમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપતી દેશની પ્રથમ મહાનગરપાલિકા બની.

  • સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા ધોરણ 11ના કુલ 24 વર્ગ શરુ કરવામાં આવ્યા છે જેની સાથે જ તે દેશની એવી પ્રથમ મહાનગરપાલિકા બની છે જેણે આ રીતે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપવાનું શરૂ કર્યું હોય. 
  • SMC દ્વારા સંચાલિત આ શાળાના તમામ 24 વર્ગોમાં 1,562 વિદ્યાર્થીઓ છે જેમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સ ત્રણેય સ્ટ્રીમનો સમાવેશ થાય છે. 
  • કોરોના સ્થિતિમાં લોકોની આર્થિક હાલત બગડી હોવાથી ધોરણ 10 બાદ આગળ અભ્યાસ કરી શકતા ન હોવાને લીધે સુરત મહાનગરપાલિકા દ્વારા ધોરણ 11 અને 12ના વર્ગ શરુ કરવાનો નિર્ણય લેવાયો છે.
SMC Higher Secondary School


Post a Comment

Previous Post Next Post