Ookla દ્વારા ઇન્ટરનેટ સ્પીડ બાબતનો વૈશ્વિક રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો.

  • આ રિપોર્ટમાં ઇન્ટરનેટની સ્પીડ બાબતમાં પ્રથમ ક્રમ પર 193.51 Mbps ની ઝડપ સાથે અમેરિકાનો સમાવેશ કરાયો છે. 
  • ત્યારબાદ ક્રમાનુસાર 180.48 Mbpsની ઝડપ સાથે સાઉથ કોરિયા બીજા ક્રમ પર તેમજ 171.76 Mbps ની ઝડપ સાથે કતાર ત્રીજા ક્રમ પર છે. 
  • આ યાદીમાં ભારતનો ક્રમ 17.84 Mbps સાથે 70મો છે જે પાકિસ્તાન (19.61 Mbps) અને નેપાળ (22.08 Mbps) કરતા પણ પાછળ છે. 
  • આ રિપોર્ટ મુજબ ભારતની જૂન મહિનાની સરેરાશ ડાઉનલોડ ઝડપ 55.34 Mbps રહી છે જ્યારે અપલોડી ઝડપ 12.69 Mbps રહી છે.
Ookla Internet Speed Report


Post a Comment

Previous Post Next Post