નાણાંમંત્રીએ લોકસભામાં ઈન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ બીલ રજૂ કર્યુ.

  • સંસદમાં ચાલી રહેલ ચોમાસુ સત્રમાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામણે Insolvency and Bankruptcy Code (Amendment) Act, 2021 રજૂ કર્યું. 
  • આ બીલને એપ્રિલ, 2021માં જ વટહુકમ દ્વારા લાગુ કરાયું હતુ.
  • ગયા વર્ષે કોરાના મહામારીમાં વેપારીઓને, બેંકને બેડ લોનથી છૂટકારો આપવા તેમજ નાના ઉદ્યોગોને ટકાવી રાખવા માટે રાજ્યસભામાં આ બીલને સુધારા સાથે પસાર કરાયું હતુ.
  • આ સુધારામાં બેન્ક્રપ્સી હેઠળના પગલાંની લઘુતમ મર્યાદા 1 લાખથી વધારીને 1 કરોડ કરવામાં આવી છે.

    
Lok Sabha has passed the Insolvency and Bankruptcy Code (A) Bill, 2021


Post a Comment

Previous Post Next Post