ફ્રાન્સની સંસદમાં ધાર્મિક સ્થળોથી સંબંધિત બીલ પસાર કરાયું.

  • આ બીલમાં શંકાસ્પદ આતંકવાદીઓ વિરૂદ્ધ પોલિસની સત્તામાં વધારો કરાયો છે.
  • આ બીલની જોગવાઈઓ મુજબ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થળોથી હિંસક વિચારો ફેલાવવાનો ખતરો જણાઈ એવા સંજોગોમાં તે ધાર્મિક સ્થળને બંધ કરી શકાશે.

France Assembly


Post a Comment

Previous Post Next Post