ગુજરાતમાં કોરોનાના કપ્પા વેરિયન્ટના 5 કેસ નોંધાયા.

  • આ 5 કેસમાં 3 જામનગર 1 ગોધરા અને 1 મહેસાણા ખાતે નોંધાયેલ છે.
  • હાલ સરકારી આંકડા મુજબ કોરોના કેસની સંખ્યા 24 થી વધીને 39 એ પહોંચી છે.
  • ICMRની માર્ગદર્શિકા અનુસાર કપ્પા વેરિયન્ટ Variant of Interest (Variant of Concern નથી.) એટલે કે આ વેરિયન્ટ ચિંતા જનક નથી.

Kappa Variant


Post a Comment

Previous Post Next Post