- AMLEX નામનું આ ડીવાઈઝ ઓક્સિજન રીશનીંગ બાબતનું પ્રથમ ડીવાઈઝ છે. જે મેડીકલ ઓક્સિજન સિલિન્ડરના જીવનકાળને 3 ગણો વધારે છે.
- આ ઓક્સિજન રીશનીગ ડીવાઈઝ દર્દીને શ્વાસ લેતાં દરમ્યાન કાર્બન ડાયોક્સાઈડ છોડતઈ વખતે જરૂરી માત્રામાં ઓક્સિજન આપે છે. જેના લીધે શ્વાસ છોડતી વખતે પાઈપમાં રહેલ ઓક્સિજનનો બગાડ થતો નથી.
- આ ડિવાઈઝ પોર્ટેબલ પાવર સપ્લાય (બેટરી) તેમજ લાઈન સપ્લાય બંને દ્વારા ઓપરેટ કરી શકાય છે તેમજ ઓક્સિજન સિલિન્ડરના માસ્ક તેમજ પાઈપ વચ્ચે કનેક્ટ કરી શકાય છે.
- આ ડિવાઈઝમાં એક સેન્સર આવેલું છે જે દર્દીના શ્વાસ લેવા અને છોડવાને ધ્યાને લઈ ઓક્સિજન રીલીઝ્ડ કરે છે.