The Economist દ્વારા નોર્મલ્સી ઈન્ડેક્સ રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • આ રીપોર્ટમાં કોરોના બાદ વિવિધ દેશોની નોર્મલ લાઈફ જઈ રહેલ સ્થિતિ દર્શાવાય છે.
  • આ રીપોર્ટમાં ભારત સહિતના વિશ્વના 50 અગ્રણી દેશોને સામેલ કરાયા છે. જેમાં ભારતને 44મો ક્રમ અપાયો છે.
  • આ 50 દેશો વિશ્વની 90% GDP તેમજ 76% વસ્તી આવરી લે છે.
  • આ રીપોર્ટમાં પ્રથમ સ્થાન પર હોંગકોંગ છે. ત્યારબાદ ક્રમાનુસાર ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, નાઈઝિરીયા, યુક્રેન, રોમાનિયા, ડેન્માર્ક, ઈજિપ્ત, ઈઝરાયેલ તેમજ મેક્સિકોનો સમાવેશ થાય છે.
  • આ યાદીમાં અમેરિકા, ચીન કે બ્રિટન ટૉપ 10 દેશોમાં નથી.
The Global Normalcy Index Report



Post a Comment

Previous Post Next Post