HomeCurrent Affairs સુરતમાં દેશનો સૌથી લાંબો BRTS કોરિડોર બનાવાયો. byTeam RIJADEJA.com -July 19, 2021 0 આ કોરિડોર સુરતની તાપી નદી પર પાલ અને ઉમરા વચ્ચે બનાવાયો છે જે દેશનો સૌથી લાંબો Bus Rapid Transit System (BRTS) કોરિડોર છે. આ કોરિડોર 108 કિલોમીટર લાંબો છે જેને બનાવવાની શરુઆત 2015માં થઇ હતી પરંતુ અસરગ્રસ્તોના વિરોધને લીધે કામગીરી અટકી ગઇ હતી. Tags: Current Affairs Gujarat Gujarati Facebook Twitter