જમ્મુ કાશ્મીર અને લદ્દાખની સંયુક્ત હાઇકોર્ટનું નામ બદલવામાં આવ્યું.

  • કાયદા મંત્રાલય દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ સંયુક્ત હાઇકોર્ટ (Common High Court of UT of Jammu and Kashmir and UT of Ladakh)નું નામ બદલીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટ (High Court of Jammu-Kashmir and Ladakh) કરવામાં આવ્યું છે. 
  • આ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા Jammu and Kashmir Reorganization (Removal of Difficulties) Order, 2021 પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
Jammu Kashmir


Post a Comment

Previous Post Next Post