અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા માટે નવો ક્વૉડ સમૂહ બનાવવાની જાહેરાત કરવામાં આવી.

  • આ Quad સમૂહની માહિતી અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે જેના મુજબ અફઘાનિસ્તાનમાં શાંતિની સ્થાપના માટે આ સમૂહનું ગઠન કરવામાં આવશે. 
  • આ સમૂહમાં અમેરિકા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાનનો સમાવેશ થશે.
  • અગાઉ ચીન તરફથી હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં થતી સમસ્યાઓથી લડવા માટે ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા દ્વારા આ પ્રકારનું Quadrilateral Security Dialogue (QSD / Quad) સંગઠન બનાવાયું હતું.
Afghanistan Quad


Post a Comment

Previous Post Next Post