- આ યુદ્ધ અભ્યાસ ભારતની નેવી અને ફ્રાન્સની નેવી વચ્ચે બિસ્કેની ખાડીમાં યોજાયો હતો.
- Bay of Biscay (બિસ્કે ની ખાડી) ઉત્તરપૂર્વી એટલાન્ટિક મહાસાગરમાં આવેલ ખાડી છે જેની પૂર્વ બાજુએ ફ્રાન્સ આવેલ છે.
- આ યુદ્ધ અભ્યાસમાં ભારતીય સૈન્યનું યુદ્ધજહાજ INS Tabar તેમજ ફ્રાન્સની નેવીન અજહાજ FNS Aquitaine અને ચાર રાફેલ યુદ્ધવિમાનોએ ભાગ લીધો હતો.
- આ અભ્યાસમાં જહાજો દ્વારા એન્ટી સબમરિન, સપાટી પર કરવામાં આવતા યુદ્ધાભ્યાસ, લક્ષ્ય ભેદવા સહિતના સાહસોનો અભ્યાસ કરાયો હતો.