ફ્રેન્ચ કંપની Carmet વિશ્વનું પ્રથમ કૃત્રિમ ર્હદય ટ્રાન્સપ્લાન્ટ માટે વેંચ્યું.

  • આ કૃત્રિમ હ્રદયની શોધ વર્ષ 2008માં કરવામાં આવી હતી જેનું વેંચાણ ઇટાલિયન દર્દીને કરાયું છે. 
  • આ હ્રદયનું ઓપરેશન હાર્ટ સર્જન ડૉ. સિરો માઇલોની આગેવાની ધરાવતી ટીમ દ્વારા નેપલ્સની એઝિન્ડા ઓસ્પેડાલિએરા ડેઇ કોલી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. 
  • Carmet કંપનીએ કૃત્રિમ હ્રદયના વેંચાણ માટે વર્ષ 2020માં જ European CE Marking પ્રાપ્ત કરી લીધું હતું. 
  • CEનું પુરુ નામ conformité européenne છે જેનો ફ્રેન્ચ ભાષામાં European conformity એવો મતલબ થાય છે. 
  • આ કૃત્રિમ હ્રદયનું વર્ષ 2019માં 11 દર્દીઓ પર સફળ ટ્રાન્સપ્લાન્ટ કરીને ટેસ્ટ કરાયું હતું જેમાં 73% લોકો છ મહિના માટે જીવી ગયા હતા.
Carmat Artificial Heart


Post a Comment

Previous Post Next Post