- આ યુદ્ધાભ્યાસમાં ભારત અને રશિયાની ત્રણેય સેનાઓના લગભગ 250 સૈનિકો સામેલ થશે.
- આ અભ્યાસ દક્ષિણ રશિયાના વોલ્ગોગ્રાડ ક્ષેત્રની પ્રુડબોઈ રેંજ ખાતે આયોજિત થશે.
- આ અભ્યાસ આ સિરીઝની 12મી આવૃત્તી છે. જે 1 થી 13 ઓગષ્ટ દરમ્યાન ચાલશે.
- આ યુદ્ધાભ્યાસનો ઉદ્દેશ્ય આતંરરાષ્ટ્રીય આતંકવાદી સમૂહ વિરૂદ્ધ કાઉન્ટ ટેરર ઓપરેશનમાં સહયોગ આપવાનો અને મજબૂતી પ્રદાન કરવાનો છે.
