ભારત-રશિયા વચ્ચે દ્વિવાર્ષિક લશ્કરી કવાયત Indra Navy સંપન્ન થઈ.

  • ભારત અને રશિયા વચ્ચે થયેલ આ 12મી સંયુક્ત લશ્કરી કવાયત હતી. જે એન્ટલાન્ટિક મહાસાગરના બાલ્ટિકમાં યોજાઈ હતી.
  • રશિયન નેવીના 325માં સ્થાપના દિવસની ઉજવણીમાંથી ભાગ લેવા માટે ભારતીય નેવીના INS TABAR ને ખાસ મોકલાયું હતુ.
  • ઈન્દ્રા નેવી કવાયતની શરૂઆત 2003માં થઈ હતી. જેનો ઉદ્દેશ્ય બંન્ને દેશની પરસ્પર સહયોગ કરવાનો છે.

Indra Navy Excises




Post a Comment

Previous Post Next Post