ભારતના 14 ટાઈગર રીઝર્વને CA |TS આતંરરાષ્ટ્રીય દરજ્જો પ્રદાન કરાયો.

  • ભારતના 51માંથી 14 ટાઈગર રીઝર્વને CA |TS એટલે કે Conservation Assured Tiger Standards પ્રદાન કરાયું.
  • આ સ્ટાન્ડર્ડ અત્યાર સુધી ફક્ત નેપાળના ચિતવન પાર્ક, રશિયાનો સિખોતે રિઝર્વ અને ભૂટાનના ટાઈગર રીઝર્વને જ મળેલ હતું. 
  • આ 14 ટાઈગર રીઝર્વમાં બાંધવગઢ, રણથંભોર, કાર્બેટ અને દૂધવા નેશનલ પાર્ક સહિતના ટાઈગર નેશનલ પાર્ક સામેલ છે.
  • વર્ષ 2014માં ભારતમાં વાઘની વસ્તી 2,226 હતી. જે 2018માં 33% વધીને 2,967 થઈ છે.
14 tiger reserves in India get international CA-TS standard


Post a Comment

Previous Post Next Post