Olympics 2020 updates

  • ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેને 64 કિ.ગ્રા. વજન વર્ગની સેમીફાઈનલમાં સ્થાન મેળવી ભારતનો બીજો મેડલ નિશ્ચિત કર્યો.
  • ભારતની બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુએ ક્વાર્ટર ફાઈનલમાં જાપાનની યામાગુચીને 21-13, 22-20 થી પરાજય આપી સેમીફાઈનલમાં પહોંચી.
  • ભારતની વીમેન્સ હોકી ટીમે 41 વર્ષ બાદ આયર્લેન્ડને 1-0થી પરાજય આપ્યો.
  • ભારતની મેન્સ હોકી ટીમે જાપાનને 5-3 થી પરાજય આપી વિજયની હેટ્રીક નોંધાવી.
  • ભારતની મહિલા બોક્સર સિમરનજીત કૌરનો 60 કિ.ગ્રા. વજન વર્ગમાં થાઈલેન્ડની સુદાપોર્ન સિસોંદી સામે 5-0થી પરાજય.
  • ભારતની તિરંદાજ દિપિકાકુમારીનો સાઉથ કોરિયાની સેન એન સામે 6-0 થી પરાજય.
  • વિમેન્સ 100 મી. સ્પ્રિન્ટ રેસમાં ભારતની દૂતી ચંદ 7માં સ્થાને રહેતા સ્પર્ધામાંથી બહાર થઈ.
  • 25 મી. એર પિસ્તલ ઈવેન્ટમાં ભારતની મનૂ ભાકર 290 પોઈન્ટ સાથે સ્પર્ધામાંથી બહાર. 
  • ભારતના અવિનાશ સૈબલે 8 મી. અને 18.12 સેકન્ડ સાથે 3 હજાર મીટર સ્ટિપલચેઝ રાઉન્ડમાં નેશનલ રેકોર્ડ નોંધાવ્યો પરંતુ ફાઈનલ માટે ક્વોલિફાઈડ ન થઈ શકતા સ્પર્ધામાંથી બહાર.

Tokyo Olympic 2020




Post a Comment

Previous Post Next Post