બ્રિટિશ સરકાર દ્વારા સાઇક્લિંગ અને પગપાળા ચાલતા લોકોને પ્રોત્સાહન આપવા 3,495 કરોડનું પેકેજ જાહેર કરાયું.

  • આ પેકેજમાં બ્રિટિશ સરકાર દ્વારા પોતાનો વાહનવ્યવહાર બદલવાની યોજના છે જેમાં હાઇ-વે પર સૌપ્રથમ પગપાળા અને ત્યારબાદ સાયકલ ચલાવનારાઓને રસ્તો અપાશે.
  • જો આ પ્રસ્તાવ પાસ થઇ જશે તો આવતા વર્ષથી નવા નિયમો લાગૂ કરવામાં આવશે. 
  • આ યોજનાનો બ્રિટિશના મોટરિંગ જૂથો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે તેમજ તેને લાગૂ કરવાથી અકસ્માતોની સંખ્યા વધશે તેવુ જણાવાયું છે.
New Rules


Post a Comment

Previous Post Next Post