- આ કરાર અમેરિકી રાષ્ટ્રપતિ જો. બાઈડન અને ઈરાકના પ્રધાનમંત્રી મુસ્તફા અલ-કદીમી વચ્ચે થઈ છે.
- આ સમજૂતી મુજબ અમેરિકા ઈરાક ખાતે વર્ષ 2021ના અંત સુધીમાં પોતાના યુદ્ધ મિશનને સમાપ્ત કરી દેશે.
- હાલ ઈરાકમાં અમેરિકાના કુલ 2500 સૈનિક છે. જેઓ આતંકવાદ વિરોધી અભ્યાન માટે ઈરાકના સુરક્ષ દળોને તાલીમ આપે છે.
- દેશ સ્વાસ્થ્ય, ઉર્જા અને અન્ય મામલાઓમાં પણ સહયોગ કરશે તેવી વાત પણ સમજૂતીમાં સામેલ છે. તેમજ અમેરિકા દ્વારા ઈરાકને કોરોનાની ફાઈઝર રસીના 5 લાખ ડોઝ પણ આપવામાં આવશે.