- ભારતીય વિમેન્સ હોકી ટીમનો જર્મની સામે 2-0થી પરાજય
- ભારતની ફેન્સઅર (તલવાર બાજ) ભવાનીદેવીનો બીજા રાઉન્ડમાં મૈનન બ્રુનેટ સામે15-7 થી પરાજય.
- ભારતના હ્શરસ કમલે ટેબલ ટેનિસના મેન્સ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યુ
- ટેબલ ટેનિસ વિમેન્સ સિંગલ્સમાં મનીકા બત્રા અને સુપિથા મુર્ખજી રમતમાંથી બહાર
- ભારતની મેન્સ તીરંદાજી ટીમનો કોરિયા સામે 6-0 થી પરાજય.
- શૂટર અંગદ વીરસિંહ અને મૈરાજ એહમદ અનુક્રમે 18માં તેમજ 25માં સ્થાને રહી ટોંચના 6માં સામેલ ન થઈ શકતા ઈવન્ટમાંથી બહાર થયા.
- બોક્સિંગ ઈવેન્ટમાં 75 કિ.ગ્રા. વેઈટ કેટગરીમાં ભારતના આશીષ કુમારનો ચાઈનીઝ બોક્સર એરબીએક સામે 0-5થી પરાજય.
- ટેનિસ મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં ભારતના સુમિત નાગલનો રશિયાના મેડવેડેવ સામે 6-2 અને 6-1થી પરાજય.
- બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં ભારતના સાત્વીક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીનો ઈન્ડોનેશિયાની જોડી માર્ક્સ ફર્નાડી અને કેવીન સંજય સામે 21-1, 21-12 થી પરાજય.
- જાપાનની 13 વર્ષીય ખેલાડી મોમીજી નિશિયાએ સ્ક્ટેબોર્ડિંગનો ગોલ્ડ મેડલ જીત્યો.