શ્રીલંકા ખાતેથી વિશ્વનો સૌથી મોટો નિલમનો ટુકડો મળી આવ્યો.

  • આ નિલમના ટુકડા (Serendipity Sapphire)નું વજન 510 કિ.ગ્રા. તેમજ તે 25 લાખ કેરેટનો છે. 
  • જેની અંદાજિત કિંમત 100 મિલયન ડોલર (રૂ. 745 કરોડ) છે.
  • આ ટુકડો 39 ઈંચ લાંબો, 28 ઈંચ પહોળો તેમજ 20 ઈંચ ઊંચો છે. 
  • આ નિલમનો ટુકડો શ્રીલંકાના રત્નપુરા જિલ્લામાંથી મળી આવ્યો છે. જેને Serendipity Sapphireનામ અપાયું છે.

The world's largest piece of sapphire was found in Sri Lanka.


Post a Comment

Previous Post Next Post