કેરળ રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે દહેજ ન લીધાનું સોગંધનામુ આપવાનો આદેશ અપાયો.

  • આ આદેશ મુજબ કેરળ રાજ્ય સરકારના પુરુષ કર્મચારીઓએ લગ્ન બાદ 1 મહિનામાં એવું એફીડેવીટ આપવાનું રહેશે કે તેમણે દહેજ લીધુ નથી. જેના પર કર્મચારી પોતે, તેની પત્ની તેમજ બંનેના પિતાના હસ્તાક્ષર જરૂરી રહેશે.
  • આ આદેશ Dowry Prohibition Act, 1961 હેઠળની જોગવાઈઓને વધુ મજબૂત બનાવવા માટે બનાવાયો છે. 
  • કેરળ સરકાર દ્વારા પોતાના રાજ્યમાં 26 નવેમ્બરને Dowry Prohibition Dayમનાવવાનો નિર્ણય લેવાયો છે.
  • તાજેતરમાં જ કેરળ રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં દહેજ પ્રતિબંધ અધિકારીની નિમણૂંક કરવા માટે દહેજ પ્રતિબંધ કાયદા સુધારો કરાયો હતો.

'no dowry'


Post a Comment

Previous Post Next Post