- તેઓ હાલમાં જ રાજીનામું આપેલી યેદિયુરપ્પાનું સ્થાન લેશે.
- તેઓ કર્ણાટકના 23માં મુખ્યમંત્રી બનશે.
- તેઓ યેદિયુરપ્પાની જેમ કર્ણાટકના પ્રભાવશાળી લિંગાયત સમૂદાય સાથે સંકળાયેલા છે.
- બસવારાજ બોમ્મઈ અગાઉ કર્ણાટક રાજ્યના જળ સંશાધન મંત્રી, સહયોગ મંત્રી, કાયદા મંત્રી તેમજ ગૃહમંત્રી રહી ચૂક્યા છે.