ભારતના પૂર્વ બેડમિન્ટન ખેલાડી નંદુ નાટેકરનું 88 વર્ષની વયે નિધન.

  • તેઓ ભારતના પ્રથમ બેડમિન્ટન ખેલાડી હતા. જેઓએ આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ ખિતાબ મેળવ્યો હોય.
  • તેઓ વર્ષ 1954માં ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઈલન સુધી પહોંચ્યા હતા તેમજ તેમણે 6 વાર નેશનલ ચેમ્પિયનશીપનો ખિતાબ મેળવ્યો હતો.
  • વર્ષ 1961માં તેઓને અર્જુન પુરસ્કાર અપાયો હતો. આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ બેડમિન્ટન ખેલાડી હતા.
  • 1966માં જમૈકા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ.

Nandu Natekar, badminton’s Ratna, no more


Post a Comment

Previous Post Next Post