ફિલિપાઈન્સ આનુવાસિંક સંશોધિત Golden Riceના ઉત્પાદનને મંજૂરી આપનાર પ્રથમ દેશો બન્યો

  • સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતાનુસાર આ પ્રકારના ચોખા બાળપણના આંધળાપણાથી લડવામાં અને વિકાસશીલ દેશોમાં લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થશે.
  • ફિલિપાઈન્સે આ ગોલ્ડન રાઈસ વિકસિત કરવામાં 20 વર્ષ મહેનત કરી છે તેમજ તેના ચમકતા પીળા રંગને લીધે તેને ગોલ્ડન રાઈસ નામ અપાયું છે.
  • અમેરિકા, કેનેડા અને ઓલ્ટ્રેલિયાના ખાદ્ય સુરક્ષા નિયામકો દ્વારા આ ચોખાને પાક તરીકે મંજૂરી અપાઈ હતી પરંતુ તેના વ્યાવસાયિક ઉત્પાદન માટે મંજૂરી અપાઈ નથી.
golden rice in the philippines



Post a Comment

Previous Post Next Post