- તેણી આ મેડલ 73 કિ.ગ્રા. વજન વર્ગમાં મેલારૂસની પહેલાવનને 5-0 થી પરાજય આપી મેળવ્યો હતો.
- આ ચેમ્પીયનશીપમાં તેના સિવાય ભારતની 2 પહેલવાન તન્નુ (43 કિ.ગ્રા.) કોમલ (46 કિ.ગ્રા.) એ પણ ગોલ્ડ મેડલ તેમજ વર્ષાએ 65 કિ.ગ્રા.માં અને અંતિમએ 53 કિ.ગ્રા. વજનમાં બ્રોંસ મેડલ જીત્યા હતા.
- આ ચેમ્પિયનશીપમાં ભારત 139 પોઈન્ટ સાથે ઓવરઓલ 2જો ક્રમ મેળવ્યો તેમજ અમેરિકા 149 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમ પર રહ્યુ હતુ.