- ભારતની મેન્સ હોકી ટીમે સ્પેનને 3-0થી પરાજય આપ્યો.
- મહિલા બોક્સર લવલિના બોરગોહેનને વેલ્ડર વેઈટ કેટેગરીમાં જર્મનની નેબીને કેપેઝને 3-2થી પરાજય આપી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી 1 મેડલ નિશ્ચિત કર્યો.
- ભારતીય બેડમિન્ટન ખેલાડી સાત્વીક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ બ્રિટીશ જોડી બેન લેન અને સીન વેન્ડીનીને પરાજ્ય આપ્યો હોવા છતાં નોકાઆઉટ માંથી બહાર થયા.
- શૂંટિગમાં સૌરભ ચૌધરી અને મનુ ભાસ્કરની જોડી 10 મી. એર પિસ્ટલ મીક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ફાઈનલ માટે ક્વોલીફાઈડ થઈ શકી નહિ.
- ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલનો વર્લ્ડ ચેમ્પિયન મા લાંગ સામે 1-4થી પરાજિત.