કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યુ.

  • તેઓએ પોતાનું રાજીનામુ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહેલોતને સોંપ્યુ છે.
  • હાલ કર્ણાટકમાં ત્રણ ઉપ મુખ્યમંત્રી તરીકે સી. એન. અશ્વરનાથ નારાયણ, લક્ષમણ સવાદી તેમજ ગોવિંદ કર્જોલ છે.
  • કર્ણાટકને રાજધાની બેંગ્લોર છે તેમજ તેની વિધાનસભામાં કુલ 224 સીટ છે.
B S Yediyurappa


Post a Comment

Previous Post Next Post