- આ મંજૂરી નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) અને નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) દ્વારા આપવામાં આવી છે.
- આ 10 સંસ્થાઓમાં બેગ્લુરુમાં શહેરી સંપતિના માલિકોના કાર્ડ બનાવવા માટે કર્ણાટક સરકારને, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના આદિવાસીઓ સુધી સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચાડવા માટે મુંબઇના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (National Health Mission)ને, ગંગટોક સ્માર્ટ સિટી ડેવલપમેન્ટને, સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયા (SAI), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (મુંબઈ)ને તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં કૃષિ પાકનું પરીક્ષણ અને દવાના છંટકાવ કરવા માટે સહિતનો સમાવેશ થાય છે.