કર્ણાટકમાં ખેલાડીઓ માટે પોલીસમાં 2% અનામતની જાહેરાત કરવામાં આવી.

  • કર્ણાટક રાજ્ય દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર રમત રમનારા ખેલાડીઓ માટે પોલીસમાં 2% અનામત રાખવામાં આવી છે. 
  • છેલ્લા 10 વર્ષ દરમિયાન કર્ણાટક રાજ્યનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હોય તેવા ખેલાડીઓ પોલીસમાં ડીએસપી, સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલના પદ માટે અરજી કરી શકશે. 
  • અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસની ભરતીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમતમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓ માટે કુલ મેળવેલ ગુણના 5% વધારાના ગુણ આપવાની જોગવાઇ છે.
Karnataka Government


Post a Comment

Previous Post Next Post