- આ વિમાન Hindustan Aeronautics Limited (HAL) દ્વારા બનાવાયું છે જેનું પ્રથમ જમીની પરીક્ષણ અને લૉ સ્પીડ ટેક્સિસ ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન થયું છે.
- આ વિમાનને Hindustan-228 (VT-KNR) નામ અપાયું છે, જે 19 બેઠક ધરાવે છે.
- આ વિમાનનો ઉપયોગ વીઆઇપી મુવમેન્ટ, પેસેન્જર ટ્રાન્સફર, એર એમ્બ્યુલન્સ વગેરે માટે થઇ શકશે.
- આ વિમાનનું Ground Run and Low Speed Taxi Trials (LSTT) ભારતના 75માં સ્વતંત્રતા દિવસના દિવસે કરાયું છે.