અફઘાનિસ્તાન મુદ્દે UNSC દ્વારા તાત્કાલિક બેઠક બોલાવાઇ.

  • સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા અફઘાનિસ્તાનમાં તાલિબાનો દ્વારા કરાયેલ કબજાનો મુદ્દો લઇ તાત્કાલિક બેઠક બોલાવાઇ હતી જેની અધ્યક્ષતા ભારતે કરી હતી. 
  • આ બેઠકમાં ભારત દ્વારા યુનોના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસને ખાસ હાજર રહેવા પણ આમંત્રણ અપાયું હતું. 
  • આ બેઠકમાં એન્ટોનિયો ગુટરેસે તમામ દેશોને સાથે મળીને અફઘાનિસ્તાનમાં વૈશ્વિક આતંકવાદના ખતરા સામે લડવા માટે એક થવાની અપીલ કરવામાં આવી હતી. 
  • હાલ અફઘાનિસ્તાનના પૂર્વ પ્રમુખ અશરફ ગની પણ દેશ છોડીને ભાગી ગયા હોવાના સમાચાર આવ્યા છે.
UNSC Session




Post a Comment

Previous Post Next Post