ભારતમાં વિશ્વની બીજી સૌથી મોટી જનીન બેંક બનાવવામાં આવી.

  • આ બેન્ક કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા National Bureau of Plant Genetic Resources - NBPGR) નવી દિલ્હી ખાતે બનાવાઇ છે. 
  • PGRના બીજને ભાવી પેઢી માટે સંરક્ષિત કરવાના હેતુથી વર્ષ 1996માં રાષ્ટ્રીય જનીન બેંકની સ્થાપના કરવામાં આવી હતી જેમાં બીજના રુપમાં 10 લાખ જર્મપ્લાઝ્મને સંરક્ષિત કરવાની ક્ષમતા છે. 
  • હાલ આ બેન્કમાં 4.52 લાખ બીજનું સંરક્ષણ થઇ રહ્યું છે જેમાંથી 2.7 લાખ ભારતીય છે તેમજ બાકીના અન્ય દેશોમાંથી આયાત કરેલા છે.
Gene Bank


Post a Comment

Previous Post Next Post