ભારત સરકાર દ્વારા અફઘાનિસ્તાનથી આવતા લોકો માટે વિઝા નિયમમાં ફેરફાર કરાયા.

  • ગૃહ મંત્રાલય દ્વારા આ માટે ઇલેક્ટ્રોનિક વિઝાની નવી કેટેગરી e-Emergency X-Misc Visa શરુ કરવામાં આવી છે.
  • અફઘાનિસ્તાનમાં ચાલી રહેલ સંકટમાં ભારતીયો ત્યાથી જલ્દીથી નિકળીને ભારત પરત આવી શકે તે માટે ભારત સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. 
  • આ વિઝા કોને અપાશે તે માટેનો નિર્ણય લેવાની સત્તા ભારતીય દૂતાવાસ કરી શકશે. 
  • પ્રથમ ચરણમાં આ વિઝાની મર્યાદા છ મહિનાની રહેશે.
Electronic Visa for Afghanistan


Post a Comment

Previous Post Next Post