- કોરોના મહામારીના પગલે આ સેરેમની દર્શકો વિના જ યોજવામાં આવી હતી જેમાં જાપાનના 47 પ્રાંતમાંથી એકઠી કરાયેલ ફ્લેમને એકસાથે સેલિબ્રેશન કોલ્ડ્રનમાં ભેગી કરવામાં આવે હતી.
- આ ફ્લેમને ત્રણવારના ઓલિમ્પિક જુડો ગોલ્ડ મેડાલિસ્ટ તાદાહિરો નોમુરા, ટોર્ચ રિલેની ઓફિશિયલ એમ્બેસેડર એકી તાગુચી અને અભિનેત્રી સાતોમી ઇશિહારાએ મળીને સળવગાવી હતી.
- જાપાનના ટોક્યો ખાતે પેરાલિમ્પિક ગેમ્સ 24 ઑગષ્ટ થી 5 ડિસેમ્બર સુધી ચાલનાર છે જેમાં લગભગ 4,400 ખેલાડીઓ ભાગ લેશે.
