- તેણે આ મેડલ જુનિયર વર્લ્ડ એથ્લેટિક્સની અંડર-20 ચેમ્પિયનશિપની 10 કિ.મી. વૉક રેસમાં જીત્યો છે.
- ભારતે આ ઇવન્ટમાં પ્રથમ વખત જ મેડલ જીત્યો છે.
- અમિતે આ રેસ 42 મિનિટ, 1794 સેકન્ડમાં પુરી કરી હતી.
- આ ઇવન્ટનો ગોલ્ડ મેડલ કેન્યાના હેરિસ્ટોન વાન્યોનયીએ જીત્યો છે.
- એવુ પ્રથમ વાર બન્યું છે કે ભારતે એક જ ચેમ્પિયનશિપની રેસ ઇવન્ટમાં બે મેડલ જીત્યા હોય.
- અગાઉ ભારતની મિક્સ રિલે ટીમે 4 x 400 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
