- ભારતે પોતાની સેનાના આધુનિકીકરણ (Mega Infantry Modernization Programme) માટેના કાર્યક્રમ હેઠળ રશિયા પાસેથી 70,000 નંગ AK-103 એસોલ્ટ રાઇફલની ખરીદી કરી છે.
- આ રાઇફલ્સ પૈકીની મોટા ભાગની રાઇફલ્સ વાયુસેનાને સોંપવામાં આવનાર છે.
- ભારતીય સેના દ્વારા ઑક્ટોબર, 2017થી જ 7 લાખ રાઇફલ્સ, 44,000 લાઇટ મશીનગન અને 44,600 કાર્બાઇન ખરીદ કરવાની શરુઆત કરવામાં આવી હતી.
