અફઘાનિસ્તાન સરકાર દ્વારા તાલિબાનને સત્તામાં ભાગીદારી માટે શરતી ઓફર કરવામાં આવી!

  • અફઘાનિસ્તાનમાં તાલિબાનો દ્વારા એક પછી એક વિવિધ પ્રાંતને પોતાના કબજામાં લેવામાં આવી રહ્યું છે જેમાં તેણે ગઝની સહિત 10 પ્રાંતીય રાજધાનીઓ પર કબજો કરી લીધો છે. 
  • અફઘાનની આ હાલત થયા ત્યાની સરકાર દ્વારા તાલિબાનોને કોઇપણ શહેરમાં હુમલો નહી કરવાની શરતે સરકારમાં જોડાવા માટે પ્રસ્તાવ મુકાયો છે. 
  • હાલ તાલિબાન પાસે અફઘાનિસ્તાનનો બે તૃતીયાંશ હિસ્સો છે. 
  • તાલિબાનો દ્વારા અમેરિકી સેના પરત ગયા બાદ પોતાનો આતંક દર્શાવાનું શરૂ કરાયું છે. 
  • અમેરિકી પ્રમુખ જૉ બાઇડન દ્વારા ઑગષ્ટના અંત સુધીમાં અમેરિકન સેનાને અફઘાનિસ્તાનમાંથી પરત ખેંચવાનો નિર્ણય લેવાયો હતો.


Post a Comment

Previous Post Next Post