- યુરોપમાં 45 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટીને 49 ડિગ્રીએ પહોંચ્યું છે.
- આ ગરમીના પગલે ઇટલીમાં કટોકટી લાગૂ પાડવામાં આવી છે.
- ઇટલીની સાથે તુર્કી, ગ્રીસ અને ટ્યુનિશિયા જેવા દેશોમાં પણ રેકોર્ડ બ્રેક તાપમાન 50.2 ડિગ્રી સુધી પહોંચ્યું હતું.
- ભારતમાં રેકોર્ડ બ્રેક તાપમાન રાજસ્થાનમાં પોખરણ પાસેના ફાલોડીમાં વર્ષ 2020માં નોંધાયું હતું જે 51 ડિગ્રી હતું.
- તે પહેલા વર્ષ 1956માં રાજસ્થાનના જ અલ્વરમાં 50.6 ડિગ્રી નોંધાયું હતું.