- અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા આતંક વચ્ચે પાકિસ્તાન દ્વારા પોતાની પરમાણું મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું છે.
- પાકિસ્તાનની આ મિસાઇલનું નામ ગઝનવી છે જે પરમાણું ક્ષમતા ધરાવતી બેલેસ્ટિક મિસાઇલ છે.
- આ મિસાઇલ 290 કિ.મી. સુધીના લક્ષ્યને ટાર્ગેટ કરી શકે છે.
- પાકિસ્તાન પાસે હાલ મીડિયમ રેન્જની 1500 કિ.મી. થી 2750 કિ.મી. સુધીની રેન્જ ધરાવતી બેલેસ્ટિક મિસાઇલ્સ છે જેમાં KRL Ghauri-I, KRL Ghauri-II, Ababeel, Shaheen-II, Shaheen-III નો સમાવેશ થાય છે.