- આ માટે Russian Direct Investment Fund (RDIF) દ્વારા Pfizer અને Sputnik Lightના બુસ્ટર ડૉઝની ટ્રાયલ શરુ કરાશે.
- એક તારણ મુજબ કોરોના વાયરસમાં રશિયાની સ્પુતનિક-વી રસી તમામ વેરિયન્ટમાં 83.1% અસરકારક છે જ્યારે અમેરિકાની ફાઇઝર રસી 95% જેટલી અસરકારક છે.
- આ બન્ને રસીના ડોઝ મિક્સ કરીને તેની ટ્રાયલ કરવામાં આવશે જેથી આ રસીની અસરકારકતા વધી જશે.